➠ નરસિંહ મહેતા
ભકતી યુગ
- જન્મ – 1414
- જન્મ સ્થળ – તળાજા.
- ઉપનામો– આદિકવી.નરસૈયો.– ભક્ત કવી
- પિતા – ક્રુષ્ણદાસ મહેતા.–
- માતા – દયાકુંવર. આદિકવી
- લગ્ન – માણેક બાઇ .
- પુત્ર – પુત્રી – શામળશા– –કુંવરબાઇ.
- ભક્ત હરીનો
- કર્મભુમી – જુનાગઢ .
- ભક્ત શીરોમણી.
- ક્રુષ્ણલીલા નાં દર્શન – ગોપનાથ મહાદેવ .
- ગુજરાતી સાહીત્ય ના પ્રથમ કવી.
- જાતી– વડનગરા બ્રાહ્મણ .
- વખણાયેલુ સાહીત્ય – પ્રભતીયા ,જુલણા છંદ , પદ ,ભજન.
- મ્રુત્યુ – 15 મી સદી.
- · ક્રુતીઓ
1 સુદામા ચરીત્ર.
2 શામળશાનો વીવાહ .
3 કુંવરબાઇ નું મામેરું.
4 હુંડી.
5 ચાતુરીઓ.
6 દાણલીલા.
7 નાગદમન.
➠ મિરાબાઇ
- ·જન્મ સ્થળ – મેડતા (કુકડી) રાજસ્થાન .
- · પિતા – રત્નસિંહ પરમાર.
- પંક્તી =” જેર તો પીધા જાણી જાણી “
- · દાદા – દુદાજી.
- ક્રુતી = મનુભાઇ પંચોળી ની છે.
- · ગુરુ – રહીદાસજી.
- · દિયર – વિક્રમસિંહ.
- · ઉપનામ – જનમ જનમની દાસી, પ્રેમદીવાની.
- · વખણાતુ સાહિત્ય.- પદ ,ભજન, વિરહ નાં ગીતો.
- · લગ્ન – સીસોદીયા વંશ ના રાજા સંગ્રામસિંહ ના પુત્ર ભોજરાજ સાથે.
· ક્રુતી
- વ્રુંદાવનકી કુંજ ગલીમે.
- પગ ઘુંઘરું બાંધ મીરા નાચી ,
- લેને તારી લાકડી.
- રામ રમકડું જડીયું.
- હારે કોઇ માધવ લ્યો.
- નરસિંહ રહ્યા મ્હારા.
➠ અખો
- · જન્મ – અમદાવાદ ,જેતલપુર , દેસાઇ ની પોળ, ખાડીયો વિસ્તાર,
- · પિતા – રહિયાદાસ
- · જન્મ તિથી – અખાત્રીજ.
- · મુળનામ – અક્ષયદાસ સોની.
- · વખણાતું સાહિત્ય– છપ્પા
- · કુલ છપ્પા – 746.
- · ઉપનામ – જ્ઞાનનો વડલો, ઉતમ છપ્પાકાર, હસતો ફીલસુફ ,
- વેદાંત કવિ, બ્રાહ્મી સાહિત્યકાર,
v ક્રુતી –
અખેગીતા
કેવલ્ય ગીતા.
બારમાસ
સાખીયો.
ગુરુશીષ્ય સંવાદ.
ચિત વિચાર સંવાદ.
અનુભવ બીંદુ.
ચિત વિચાર.
➠ પ્રેમાનંદ
- · જન્મ – વડોદરા.
- · પિતા – ક્રુષ્ણદાસ ભટ્ટ
- · વખણાતુ સાહિત્ય– આખ્યાન
- · ઉપનામ – મહાકવિ , આખ્યાન શિરોમણી, માણભટ્ટ , ગાગરીયા ભટ્ટ
- · ગુરુ – રામ ચરણ
- પુત્ર– વલ્લભ મેવાડો.
- · અધુરી ક્રુતી– દશમસ્તક.
- · શનીવાર – સુદામાચરીત્ર
- · રવીવારે – હુંડી,
· – ક્રુતીઓ.
- (1)સુદામા ચરીત્ર,
- (2) સુધંવા આખ્યાન ,
- (3)નળાખ્યાન.
- (4)ઓખા હરણ.
- (5)રણ યજ્ઞ .
- (6)વિવેક વણજારો,
- (7) સુભદ્રા હરણ
- (8)ચંદ્ર હાસ આખ્યાન .
- (9)દશમસ્તક .
- (10)અભિમન્યુ આખ્યાન .
- (11)મામેરું.
v પંક્ત્તી ઓ:-
– સુખ:દુખ મનમાં ન આણીએ
– ગોળ વિના મોળ કંસાર માટ વીના સૂના સંસાર .– તને સાંભરે રે મને કેમ વીસરે રે .– મારુ માણેકડું રિસાયું રે શામાળીયા
– ઋષી કહે સાંભળ નરપતી
⇨ શામળ ભટ્ટ ⇨
· જન્મ: અમદાવાદ
· પિતા:વીરેશ્વર ભટ્ટ
· ગુરુ:નાનભટ્ટ
· વખણાતું સાહિત્ય : પધવાર્તાં .છ્પ્પા
· ઉપનામ : ગુજરાતી સાહિત્યના પ્રથમ વાર્તાકાર ,પધવારત નો પિતા.
· જ્ઞાતી: ગૌડ
· પ્રથમ પધવાર્તા: પદમાવતી
· છેલી પધવાર્તા: સુડાબહોત્રી.
–શામળ અને પ્રેમાનંદ નો સાહીત્ય જગડો
–પ્રથમ પાધવાર્તા પદમવતી
–છેલ્લી વાર્તા : સુડાબહોત્રી
–ગુજરાતી ભાષાની અરેબેયન નાઇટ્સ – સીહસનબત્રીસી.
–ભારતની આરબીયનનાઇટ્સ – પંચતંત્ર
–“સત્ય મોટું સાહુકો થકી “ રચના વેતાલ પચ્ચીસી માથી લેવામાં આવી છે.
1. ચંદ્ર ચંદ્રવતી 2. મદન મોહના
3. રાવણ મંદોદરી સંવાદ 4. અંગત વિષ્ટી
4. દ્રોપદી વસ્ત્રાહરણ 5. પદ્માવતી
5. બારસ કસ્તુરી 6. શેવપુરાણ
7. નંદ બત્રીસી 8. સીહાસન બત્રીસી
9. સુડા બહોત્રી 10. વેતાલ પચ્ચીસી .
ચંદ્ર ,મદન ,રાવણ, અંગત, – દ્રોપદી ,અને મંદોદરી , બરાસ ગામે શિવપુરણ સાંભળવા માટે ગયા , ત્યારે શામળે તેને ચાર વાર્તા કીધી તેમાં મુખ્યવાર્તા નું નામ : “ નંદ સીહ સુવે “હતું .
પંક્તીઓ:-
⏪ ગંગાસતી ⏩
- જન્મ : રાજપરા (પાલીતાણા)
- પિતા : ભાઈજી જેસાજી સરવૈયા
- ગુરુ : રામતેવેનજી ,ભૂધરદાસજી .
- ઉપનાપ : સોરઠ ની મીરા , હીરબા.
- વખણાતું સાહીત્ય : 51 ભજનો.
- સમાધી : વિરમગામ
- લગ્ન: સમઢીયાળા ના ગારસદાર
- કાસળ સિહ ગોહીલ.
- પુત્ર : અભોજા.
- પુત્રવધૂ : પાનબાઈ
- -“વીજળી ના ચમકારે મોતીડા પરોવોને પાનબાઈ .”– 52 ભજનોની રચના કરી 53 માં દિવસે સમાધી .-“મેરુ તો ડગે પણ જેના મન નો ડગે .
- -“ભકતી રે કરવી જેને રાક થઈને રાહવું. “-“ સીલ્વત સાધુને વારંવાર નમીએ “.
⧫⧫ દયારામ ⧫⧫
- જન્મ : વડોદરા ,ચાંદોદ , કરનાળી.
- પિતા : પ્રભુરામ.
- આખુનામ :-દયાયારામ પ્રભુરામ ભટ્ટ .
- જ્ઞાતી : સાઠોદરા બ્રાહ્મણ.
- ગુરુ : ઇચ્છારામ ભટ્ટ
- વખણાતું સાહીત્ય : ગરબી .
- કર્મભૂમી: ડભોઈ.
ઉપનામો :
1. ગરબીનો પિતા.
2. ગરબી સમ્રાટ.
3.બીજી મીરા
4.બંસીબોલ નો કવિ.
5.ગુજરાત નો જયદેવ
6.ગુજરાત નો બાયરન.
7.ગુજરાત નો હાફીસ
8. રસીક શૃંગાર કવિ.
9.રસીલો ફક્કડ કવી , 10.નાચતી કિલ્લોલ કરતી ગોપી .
11.વરસનો છેલ્લો રસમેઘ
12.ભક્ત કવિ.
2. ગરબી સમ્રાટ.
3.બીજી મીરા
4.બંસીબોલ નો કવિ.
5.ગુજરાત નો જયદેવ
6.ગુજરાત નો બાયરન.
7.ગુજરાત નો હાફીસ
8. રસીક શૃંગાર કવિ.
9.રસીલો ફક્કડ કવી , 10.નાચતી કિલ્લોલ કરતી ગોપી .
11.વરસનો છેલ્લો રસમેઘ
12.ભક્ત કવિ.
=ગુજરાતી સહિત્ય નો ભક્ત કવી જ્યારે ભકતી કવિ નારસીહ મહેતા છે.
=ડભોઈ માં બાળ વિધવા રતનબાઈ સાથે લગ્ન
=એક માત્ર અક્ષર જ્ઞાન ધરાવતા કવિ .
= નાનપણ નું નામ દયાશંકર સાથે .
= 86 કૃતીઓ.
=12 ભાષાના જાણકાર.
=શિવધર્મ ની આરાધના પૂજા કરતાં .
કૃતીઓ
- ¨ રસીક વલ્લભ.
- ¨ ક્રુષ્ણ લીલા.
- ¨ દાણ લીલા.
- ¨ સ્યાંરંગ સમીપે ન જાઓ.
- ¨ શોભા સગુણા શ્યામની.
- ¨ પ્રેમરસ પીતા.
- ¨ ઋતુવર્ણન.
- ¨ શ્રી ક્રુષ્ણ મહતમ.
- ¨ સ્ત્યભામાં વિવાહ.
- ¨ ઋકમણી વિવાહ.
- ¨ પ્રેમ પરીક્ષા.
- ¨ અજજ્મીલ આખ્યાન.
- ¨ ભકતી વેલ.
- ¨ ભકતી પોષણ
દયારામ કહે રસિક વલ્લભ કૃષ્ણલીલા માં દાણલીલા પૂર્વક શ્યામ અને શોભાનું ઋતું વર્ણન કર્યું . ત્યારે શ્રી કૃષ્ણે સ્ત્યભામાં અને ઋકમણી ની પ્રેમ પરીક્ષા કરી .અજામીલ ને ભકતી વેલ અને ભકતી પોષણ વીશે સમજાવ્યું ॰
પંક્તીઓ:-
–એક વર્યા ગોપીજન .
-માનજી મુસાફર રે ,ચાલો નિજ દેશ ભણી .
-હું શું જાણું ,જે વહાલે મૂજમાં શું દીઠું .
-માનર શશી વદની કહી છે .ત્યારની દાજલાગી છે અંગે.
-શ્યામ રંગ સમીપે ના જાઓ.
-વજ્ર વહાલું રે વૈકુંઠ નહી આવું .
-નટવર નીરખ્યા નૈન .
-કાનુડો કામણ ગારો ,રાધા ગોરી ગોરી .
-હો રંગ રસિયા ક્યાં રમિયાવ્યા રાસ રે .
Read This Post:

