હેમચંદ્રાચાર્ય
· જન્મ – 1089
· જન્મ સ્થળ – ધંધુકા.
· માતા – પાહીણી.
· પિતા – ચાંચદેવ.
· મુળ નામ – ચાંગદેવ.
· દિક્ષા સમયે નામ – સોમચંદ્ર.
· ર્કમભુમી – પાટણ.
· જાણીતી ક્રુતી – સિદ્ધહેમશબ્દાનું શાસન.
· બિરુદ – કલિકાલસર્વગ્ન
· સમાધીસથ્ળ – શેત્રુંજય પર્વત .
· મ્રુત્યું – 1173
· ગુરૂ – દેવચન્દ્રસુરી
· દિક્ષા – 5 વર્ષે (ખંભાત)
v હેમચંદ્રાચાર્યે પોતાના માતા–પિતા ને જૈન ધર્મ માં દિક્ષા અપાવી હતી.
v હેમચંદ્રાચાર્ય ની ક્રુતીઓ :-
- સિદ્ધહેમ શબ્દાનું શાસન
- અભીધામ ચીંતામણી.
- દેશીનામ માળા.
- દયાશ્રય
- છંદા નું શાસન.
- સંસ્ક્રુત ભાષાકોષ.
- યોગ શાસ્ત્ર .
- પ્રમાણ મીમાંશા
- વીતરાગ.
|
Read This Post: